fbpx

પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટી મા ત્રસ્કરોના આટા ફેરા

Spread the love

પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટી મા ત્રસ્કરોના આટા ફેરા

– સોસાયટી ના રહીશ આવી જતા બુમાબુમ થતા તસ્કરો ભાગ્યા

– નવરાત્રી ને લઈ ને તસ્કરો ના આટા ફેરા વધ્યા
             

 સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી મા રાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા જોકે સોસાયટી ના રહીશ ધરે આવતા બુમાબુમ કરતા ત્રસ્કરો કોટ કુદીને ભાગ્યા હતા

    હાલ જિલ્લા સહિત પ્રાંતિજ અને તાલુકામા નવલી નવરાત્રી ચાલી રહી છે જેને લઈ ને સોસાયટી ના રહીશો રાત્રી દરમ્યાન પાર્ટી પ્લોટ કે અન્ય સોસાયટી ઓમા ગરબા રમવા જાય છે અને રાત્રીના સમયે કેટલાય મકાનો બંધ રહે છે જેનો લાભ લઈ ને તસ્કરો ચોરી કરવાના ઈરાદે આવતા હોય છે અને આવા મકાનો કે સોસાયટીઓ ને ટાર્ગેટ કરતા હોય જેમા પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ હરીઓમ પાર્ક સોસાયટી મા પણ રહીશો પોતાનુ મકાન બંધ કરી ને ગરબા જોવા ગયા હતા તે દરમ્યાન રાત્રી ના બે થી અડી ના સમય દરમ્યાન તસ્કરો સોસાયટી મા આવ્યા હતા જે દરમ્યાન રાત્રીના સોસાયટી ના રહીશ આવી જતા રાત્રે ધર આગળ અજાવ્યા વ્યકિત ઓના આટા ફેરા મારતા હોય ઓક્ટો કરતા ધર આગળ રહેલ કોટ કુદીને ત્રસ્કરો ભાગ્યા હતા તો ચોરી કરવા આવેલ ત્રસ્કરો ધર આગળ આટા ફેરા મારતા હતા તે ધર આગળ લાગેલ સીસીટીવી કેમેરા મા કેદ થયા થઈ ગયા હતા ત્યારે નવલી નવરાત્રી હોય સોસાયટીઓ ના રહીશો અન્ય સોસાયટીઓ તથા પાર્ટી પ્લોટો મા જતા હોય છે જેને લઇ ને મકાનો બંધ કરી ને જતા હોય છે જેથી રહીશોમા હાલ તો ભંય નો માહોલ જોવા મલી રહ્યો છે અને રાત્રી દરમ્યાન પ્રાંતિજ પોલીસ દ્રારા પોલીસ પેટ્રોલિંગ સધન કરવામા આવે તેવી માંગ પણ વિવિધ સોસાયટીઓ ના રહીશો ની ઉઠવા પામી છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!