fbpx

ગુજરાતમાં કરોડો રૂપિયાનું  GST કૌભાંડ કેવી રીતે ચાલતું હતું?

Spread the love

ગુજરાતમાં કરોડો રૂપિયાના GST કૌભાંડની ચર્ચા છે. GST કમિશ્નરે થોડા દિવસે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ કૌભાંડની ફરિયાદ કરી હતી, જેની તપાસ ચાલી રહી હતી આ દરમિયાન હવે EDની પણ એન્ટ્રી થઇ ગઇ છે અને હવે ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ પણ તપાસમા જોડાશે. મતલબ કે કૌભાંડ કેટલું મોટું છે તે આના પરથી ખબર પડે છે.

ભાવગનરના 2 અભણ લોકોએ ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની બોગસ કંપની બનાવીને GST પોર્ટલ પર રજિસ્ટર્ડ કરાવી અને પછી એ કંપની 80000માં એક મહિલાને વેચી દેવામાં આવી. આમ કરતા કરતા એક મોટું નેટવર્ક ઉભું થયું અને 200થી વધારે બોગસ કંપનીઓ બનાવી દેવામાં આવી. આ કૌભાંડીઓએ બધું જ બોગસ ઉભુ કરીને ટેક્સ ક્રેડીટનો લાભ લીધો હતો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!