પ્રાંતિજ ના તાજપુર કુઈ બ્રીજ ઉપર થી વેપારી લુટાયો
– બાઇક લઇ આવેલ લુંટારૂઓ વેપારી પાસે થી ૨૦,૦૦૦ તથા મોબાઇલ ચોરી ગયા
– ખારી- ટોસ બેકરી ની ફેરી કરતો વેપારી લુંટાયો
– વેપારી દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તાજપુર કુઇ બ્રીજ પર થી પ્રસાર થઈ રહેલ અમદાવાદ નો વેપારી લુંટાયો રીક્ષા લઇ ને અમદાવાદ પરત જતો વેપારી ને બાઇક ઉપર આવેલ ચાર શખ્શો એ લુંટ કરી ફરાર થતા વેપારીએ પોલીસ ને જાણ કરી
મળતી માહિતી મુજબ અમદાવાદ થી હિંમતનગર સુધી ખારી ટોસ બેકરી નો સર સામાન નુ વેચાણ કરતા અજયકુમાર દોડેજા કે જેવો રોજ પોતાની રીક્ષા મા ટોસ-ખારી બેકરીની ખાધ્ય ચીજ વસ્તુઓ લઈ ને અમદાવાદ થી પ્રાંતિજ તથા હિંમતનગર સુધી વેપાર કરે છે અને સોમવાર ના દિવસે રોજની જેમ અમદાવાદ થી પ્રાંતિજ-હિંમતનગર વેપાર કરીને રાત્રીના દશ વાગ્યા ની આસપાસ અજયકુમાર દોડેજા પોતાની રીક્ષા લઇ ને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન પ્રાંતિજ ના તાજપુર કુઇ બ્રીજ ઉપર ચાર શખ્શો નંબર પ્લેટ વગર ની બાઇક લઇ ને આવ્યા હતા અને રીક્ષા ને ઉભી રાખીને એક શખ્સ દ્રારા રીક્ષા ચાલક અજયકુમાર દોડેજા પકડી લઈ બીજા શખ્સ દ્રારા અજયકુમાર ના ખિસ્સા માંથી અંદાજે ૨૦,૦૦૦ રોકડા તથા મોબાઇલ ઝુંટવી લઈ ફરાર થઈ ગયા હતા તો રીક્ષા ચાલક દ્રારા પાસે આવેલ હોટલ ઉપર રીક્ષા મુકીને લૂંટ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કરી હતી ત્યારે હાલતો લુંટ ની ધટના ને લઈ ને આજુબાજુ ના વેપારીઓ સહિત રોજીદુ અવરજવર કરતા લોકો મા ભંય નો માહોલ જોવા મલ્યો છે ત્યારે પોલીસ દ્રારા તાત્કાલિક આવા લુંટારૂઓ ને ઝડપી પાડવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે
જીલ રાવલ પ્રાંતિજ

પ્રાંતિજ તા.૨૨|૧૦|૨૦૨૪