fbpx

પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ નું ગૌરવ

Spread the love

પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ નું ગૌરવ
– વિજ્ઞાન પ્રોજેક્ટ મા રજુ કરેલ કુતિ શ્રેષ્ઠ કુતિ તરીકે પસંદગી પામી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ની કુતિ જિલ્લાકક્ષા ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મા શ્રેષ્ઠ કુતિ તરીકે પ્રસંદગી પામી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો


  ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૫ જિલ્લા કક્ષા નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હિંમતનગર ખાતે આવેલ સ્વસ્તિક હાઇસ્કુલ ખાતે યોજાયુ હતુ જેમા પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ના વિજ્ઞાન પ્રવાહ ના મદદનીશ શિક્ષક નમ્હેશ પટેલ ના માર્ગ દર્શન હેઠળ  શાળા ના ધોરણ-૧૨ સાયન્સ ના બે બાળ વૈજ્ઞાનિકો દ્રારા Liquid Tree & Algae Panels રજુ કરવામા આવી હતી જે શ્રેષ્ઠ કુતિ તરીકે પસંદગી થતા શાળા નો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા આ કુતિ હવે ઝોન કક્ષાના પ્રદર્શન મા રજુ થશે તો શાળાના આચાર્ય ર્ડા.પી.ડી.પટેલ તથા શાળા પરિવાર દ્રારા માર્ગદર્શન શિક્ષક તથા બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!