fbpx

પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઈ

Spread the love

પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઈ
– કુકિંગ સ્પર્ધામાં વિજેતા થયેલ ત્રણ સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષા ની કુકિંગ સ્પર્ધા યોજાઈ હતી જેમા પ્રથમ , દ્વિતીય , તૃતીય ક્રમ વિજેતાઓને રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા


   પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ પી.એમ.પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાની પ્રાથમિક શાળાઓમા મધ્યાન ભોજન સંચાલક , કુક-કમ હેલ્પર , હેલ્પર કુકિંગ સ્પર્ધા નુ પ્રાંતિજ તાલુકાની સ્પર્ધાનુ આયોજન પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે યોજાયુ હતુ જેમા તાલુકાની વિવિધ શાળા ઓના એમ.ડી.એમ. સંચાલકો એ ભાગ લીધો જેમા વાનગી સ્પર્ધા ના અંતે સ્પર્ધકો મા પ્રથમ નંબર ફરીદાબેન મિસ્ત્રી , દ્વિતીય નંબર અલ્પાબેન પરમાર , તૃતીય નંબર સુમિત્રા બેન વિજેતા જાહેર થતા પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ને પાંચ હજાર રોકડ , બીજો નંબર પ્રાપ્ત કરનાર ને ચાર હજાર રોકડ ઇનામ તથા તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ને ત્રણ હજાર નુ રોકાણ ઇનામ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે આપવામા આવ્યુ હતુ તો વિજેતા થયેલ બહેનોએ રોકડ રકમ મેળવી શાળા અને ગામ નુ નામ રોશન કર્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply

error: Content is protected !!