fbpx

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શું કહે છે સરવે? જાણો ભાજપનો ચાન્સ કેટલો છે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ચોથી વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે કે પછી 27 વર્ષથી દિલ્હીમાં સત્તાની રાહ જોઈ રહેલી ભાજપને ગૂડ ન્યૂઝ મળશે. ટાઇમ્સ નાઉ જેવીસીનો એક સરવે આવ્યો છે, જેમાં એવું કહેવાયું છે કે જો ભાજપ આમ આદમી પાર્ટીની જેમ મહિલાઓ માટે અને મફતની સ્કીમ નહીં લાવે, તો AAP સરળતાથી જીતી જશે, પણ જો ભાજપ મહિલાઓ માટે અને મફત વીજળી જેવી સ્કીમ લાવશે, તો AAP-BJP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે અને જો કોંગ્રેસ મહિલાઓને મહિને 2500 રૂપિયાની યોજના પર ભાર મૂકશે અને 60 ટકા જેટલો વોટ શેર મેળવી જશે, તો તેનો સીધો જ ફાયદો ભાજપને મળશે અને એવા સંજોગોમાં ભાજપને 37-41 બેઠકો મળી શકે છે.

Leave a Reply