પ્રાંતિજ ખાતે ત્રણ ફોમ પરત ખેચાયા
– હવે ચિત્ર સ્પષ્ટ ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે ત્રિકોણીઓ જંગ
– ભાજપ ના બળવાખોર ભાજપ ને ભારે પડશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને ભાજપ-કોંગ્રેસ-અપક્ષોએ ઉમેદવારી ફોમ ભરવામા આવ્યા હતા અને ફોમ પરત ખેંચવાની છેલ્લે તારીખે ત્રણ ફોમ પરત ખેચાતા હવે ભાજપ કોંગ્રેસ અપક્ષો વચ્ચે સીધી ત્રિકોણીઓ જંગ ખેલાસે તો ભાજપ ને કોંગ્રેસ કરતા ભાજપ અપક્ષો નો ભંય


પ્રાંતિજ , ખેડબ્રહ્મા , તલોદ ખાતે નગરપાલિકા ની ચુંટણી યોજાઇ રહી છે અને ભાજપ-કોંગ્રેસ દ્રારા ઉમેદવારો ને મેન્ડેડ આપી મેદાન મા ઉતાર્યા છે તો ભાજપ દ્રારા ટિકિટ ને લઈ ને આ વખતે જિલ્લામા અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ સામે આવખતે ભાજપ અસંતોષ સામે હોય જેનો સીધો ફાયદો કોંગ્રેસ ને થશે અને અસંતોષ ના બીજ વોડે-વોર્ડ રોપાતા હાલ ભાજપ માટે પ્રાંતિજ પાલિકામા સત્તા જાળવી રાખવી મુશ્કેલ થયુ છે ત્યારે આ વખતે કોંગ્રેસ-અપક્ષો દ્રારા પ્રાંતિજ પાલિકા ઉપર કબ્જો કરે તેમ કહીએ તો નવાઇ નહી ત્યારે હાલતો ભાજપ દ્રારા નિષ્ઠાવાન કાર્યકરો તથા સમાજો મા ટીકીટ ના ફાળવતા સમાજો મા પણ રોષ જોવા મલી રહ્યો છે તો ફોમ પરત ખેંચવાની છેલ્લી તારીખે વોર્ડ નંબર-૬ ના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તથા વોર્ડ-૨ ના અપક્ષ ઉમેદવાર તથા વોડ નંબર -૬ મા અપક્ષ ઉમેદવાર દ્રારા પોતાનુ ફોમ પરત ખેચતા ત્રણ ફોમ પરત ખેચાયા તો હવે ૬૪ ઉમેદવારો માંથી ૬૧ ઉમેદવારો મેદાન મા છે જેમા ભાજપ-૨૦ , કોંગ્રેસ-૧૯ , અપક્ષ-૨૦ , AIMIM-૨ સહિત ૬૧ ઉમેદવારો હજુએ મેદાન મા છે
જીલ રાવલ પ્રાંતિજ
