fbpx

નિષ્ણાતો આગામી મહિનાઓ માટે શેરબજાર માટે શું આગાહી કરી રહ્યા છે?

Spread the love

છેલ્લાં કેટલાંક મહિનાઓથી શેરબજાર ખરાબ રહેવાને કારણે રોકાણકારોએ હજારો કરોડો રૂપિયા ગુમાવ્યા છે. જો કે હવે બજારના નિષ્ણાતોનું માનવું છે કે, આગામી મહિનાઓમાં શેરબજારમાં ભારે તેજી જોવા મળી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એક તો બજેટ સારુ આવ્યું છે, ઇન્કમટેક્સ ઘટયો છે, શેરબજારમાં જે શેરોના ભાવો ગગડી ગયા છે તેમના હવે રાઇટ વેલ્યુએશન પર ભાવ આવી ગયા છે, મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો જાહેર થયા છે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 27 વર્ષ પછી ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, IPO માર્કેટ અત્યારે સુસ્ત છે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું સેલીંગ પ્રેસર ઓછું થઇ ગયું છે. આ 7 કારણોને લીધે બજારમાં તેજી આવી શકે છે.

નોંધ-શેરબજારમાં તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું

error: Content is protected !!