પ્રાંતિજ ના ઉંછા માંથી બાઈક ચોરાતા પોલીસ ફરિયાદ થઇ
– ગામમા પાર્ક કરેલ બાઇક કોઇ અજાણ્યા ઇસમો ચોરી ગયા
– બાઈક માલિક દ્રારા અજાણ્યા બાઇક ચોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથધરી હતી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઉછા ખાતે થી ગામમા પાર્ક કરેલ બાઇકની ચોરી થતા બાઈક માલિક દ્વારા પોલીસ ફરિયાદ થઇ
પ્રાંતિજ ના ઉંછા ખાતે રહેતા શૈલેષ કુમાર કાનાજી મકવાણા કે જેવો પોતાનુ બાઇક ગામના ચોક પાસે મુકીને ગરબા જોવા ગયેલ તે સમયે તેવોનુ બાઇક નંબર-જી.જે ૦૯ ડી.એન ૧૮૧૭ જેની કિંમત ૪૫૦૦૦ જે કોઇ બાઈક કોઇ અજાણ્યા ચોર ઈસમો બાઈક ચોરી કરીને લઇ જતા બાઈક માલિક શૈલેષ કુમાર કાનાજી મકવાણા રહે ઉછા તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા અજાણ્યા બાઈક ચોરો વિરુદ્ધ ગુનો નોંધાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
જીલ રાવલ પ્રાંતિજ