પ્રાંતિજ રાંદલ મહાકાળી મંદિરનો આઠ મો પાટોત્સવ યોજાયો

Spread the love

પ્રાંતિજ રાંદલ મહાકાળી મંદિરનો આઠ મો પાટોત્સવ યોજાયો
– માઇ ભકતો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા
 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન ખાતે આવેલ રાંદલ મહાકાલી મંદિર ખાતે આઠમો પાટોત્સવ યોજાયો


       

 પ્રાંતિજ ખાતે તા ૨|૦૩|૨૦૨૫ ને રવિવાર ના રોજ રાંદલ મહાકાળી મંદિર ખાતે મહાકાલી માતા , રાંદલ માતા , સંતોષી માતા , ગાયત્રી માતા , ગણપતિ દાદા , ભૈરવ દાદાનો 8 મો પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં યજમાન તરીકે દશરથસિંહ , નિકુંજભાઇ રામી , બ્રિજેશ ભાઇ નાયક  , પ્રજ્ઞેશ કુમાર પટેલ , પંકજભાઇ શર્મા  , દેવીબેન પટેલ , કોકીલા બેન પરીખ દ્રારા ધર્મ લાભ લીધો હતો તો યજ્ઞ ના આચાર્ય પ્રશાંત ભાઇ ત્રિવેદી દ્રારા શાસ્ત્રોક્ત વિધિથી પુજા અર્ચના કરવામા આવતા આખુંય વાતાવરણ ભક્તિ મય બની ગયુ હતુ તો આ યજ્ઞનું સમગ્ર આયોજન રાંદલ મહાકાળી માઈ મંડળના પ્રમુખ અમરીશ ભાઈ સોની તથા ટીમ દ્વારા સુદર આયોજન કરવામાં આવ્યું હતું

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!