
પ્રાંતિજ નગરપાલિકા દ્રારા ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરવામા આવી હતી
– નગરપાલિકા ના મહિલા પ્રમુખ ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ
– નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ  ,  કોર્પોરેટર સહિત પાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો
– શેઠ.પી.એન્ડર આર હાઇસ્કુલ ખાતે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી
                     
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગર પાલિકા દ્રારા ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી જેમા નગરપાલિકા ના મહિલા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા દ્રારા ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ















  પ્રાંતિજ નગર પાલિકા દ્રારા ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી જેમા પ્રાંતિજ નગરપાલિકા ના મહિલા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા દ્રારા ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડ્યા , નગરપાલિકા કોર્પોરેટર મહેશભાઇ મકવાણા , પિયુષભાઇ પટેલ , વિપુલભાઈ ભોઇ તથા અમરીશભાઈ સોની , શાળા ના આચાર્ય , નગરપાલિકાના કોર્પોરેટરો  , નગરપાલિકા કર્મચારીઓ , શાળા સ્ટાફ સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી
જીલ રાવલ સાબરકાંઠા

