

Zee બિઝનેસ ન્યૂઝના એક અહેવાલમાં બ્રોકરેજ હાઉસ પી. એ. કેપિટલના માધ્યમથી કહેવાયું છે કે, 8 શેરોમાં ખરીદી કરવાથી રોકાણકારોને સારુ વળતર મળી શકે છે.
(1)બ્રિટાનિયા ઇન્ડનો ભાવ અત્યારે 4663 છે અને 5881ના ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
(2) રિલાયન્સ, આ શેરનો ભાવ 1199 છે અને 1472નો ટાર્ગેટ અપાયો છે.
(3) ICICI બેંક આ શેરનો ભાવ 1203 છે અને 1550નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
(4) ઇન્ફોસીસ આ શેરનો ભાવ 1688 છે અને 2250નો ટાર્ગેટ છે.
(5) એલ એન્ડ ટી આ શેરનો ભાવ 3164 છે અને 4025નો ટાર્ગેટ છે.
(6) ભારત ઇલેકટ્રોનિક્સ આ શેરનો ભાવ 246 છે અને 340નો ટાર્ગેટ અપાયો છે.
(7) ABB ઇન્ડિયા આ શેરનો ભાવ 4931 છે અને 6955નો ટાર્ગેટ છે.
(8) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ શેરનો ભાવ 2584 છે અને 3664ના ટાર્ગેટ છે.
નોંધ:શેરબજારમા રોકાણ તમારા સલાહકારની સલાહ મુજબ જ કરવું