પ્રાંતિજ નજીક બાઇક સ્લીપ ખાઇ જતા  ભિલોડા ના ઇસમ નુ મોત

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg

પ્રાંતિજ નજીક બાઇક સ્લીપ ખાઇ જતા  ભિલોડા ના ઇસમ નુ મોત
– બાઇક પાછળ બેઠેલ ઈસમ ને શરીરે ઈજાઓ પોહચતા મોત નિપજ્યુ
– મૃતક ની પત્ની ની ફરીયાદ ને લઈ ને પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ  નેશનલ હાઇવે-૪૮ ઉપર બાઇક સ્લીપ ખાઇ જતા બાઈક પાછળ બેઠેલ ભિલોડા ના ઇસમ ને શરીરે ઈજાઓ પોહચતા મોત નિપજ્યુ હતુ


   પ્રાંતિજ થી હિંમતનગર તરફ જતો નેશનલ હાઇવે-૪૮ ઉપર પ્રાંતિજ નજીક અરવલ્લી જિલ્લાના વિજયનગર તાલુકાના લીમડા ખાતે રહેતા અજયભાઇ રમણભાઇ પાંડવા કે પોતાનુ બાઇક GJ09.9J.5157 પુરઝડપે અને બેદરકારી તથા ગફલત ભરી રીતે ચલાવી પોતાની જાતે સ્લીપ ખવડાવી બાઇક પાછળ બેઠેલ રાજેશભાઇ બદાભાઇ બરંડા રહે.ભટેરા , ઉપલુ ફળીયુ તા.ભિલોડા જિ.અરવલ્લી નાઓને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી તેમજ બાઇક ચાલક અજયભાઇ પાંડવ પોતે પણ શરીરે ઓછીવતા ઇજાઓ પહોચાડી ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મૃતક રાજેશભાઇ બદાભાઇ બરંડા ના પત્ની સંગીતા બેન દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૦૬(૧),૨૮૧,૧૨૫(એ) તથા મોટર વ્હીકલ એકટ ની કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ પુંજાભાઇ મહાદેવ ભાઇ દ્રારા આગળની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!