
પ્રાંતિજ બોખ ખાતે પ્રિમોન્સુગ અંતર્ગત ડ્રાઇ યોજાઈ
– પ્રાંતિજ, હિંમતનગર ફાયર ટીમો ઉપસ્થિત રહી
– સાધનો સહિત શોધ બચાવ ટીમ ની કામગીરી વિશે માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ
– બોટ મારફતે બોખ મા પાણી મા બચાવ કામગીરી હાથ ધરવામા આવી હતી
– ૧૦૮ ની ટીમ પણ સ્થળ ઉપર હાજર રહી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રિમોન્સુગ અંતર્ગત મોટી બોખ ખાતે ડ્રાઇ યોજાઈ હતી જેમા બચાવ ના સાધનો સહિત ફાયર જવાનો ની કામગીરી ને લઈ ને બોટ દ્રારા બોખ મા બચાવ ની કામગીરી સહિત ની બચાવ ને લગતી ડ્રાઇ યોજાઈ હતી






પ્રાંતિજ ખાતે પ્રાંતિજ-હિંમતનગર નગર પાલિકા દ્રારા પ્રિમોન્સુગ તથા આગામી ચોમાસા ની તૈયારીઓને લઈ ને કક્ષા ની ડ્રાઇ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ મોટી બોખ મા બોટ મારફતે બચાવની કામગીરી સહિત બચાવ ના સાધનો તથા ફાયર ના ફાયર વિભાગ ના કર્મચારીઓની કામગીરી ની પણ એક ડ્રાઇ યોજાઈ હતી અને બોખ ખાતે પાણી મા ડ્રાઇ દ્રારા બચાવ ટીમ ની કામગીરી નુ નિરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતુ અને ડ્રાઇ મારફતે તેવોને માર્ગ દર્શન પણ પુરૂ પાડવામા આવ્યુ હતુ તો પ્રાંતિજ ખાતે ડ્રાઇ યોજાઈ હતી જેમા આ ડ્રાઇ મા પ્રાંતિજ,હિંમતનગર ની ફાયર વિભાગ ની ટીમો સાથે ફાયર જવાનો ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ બોખ મા બોટ મારફતે બચાવ ની કામગીરી ની ડ્રાઇ પણ યોજાઈ હતી અને બચાવ ના વિવિધ સાધનો ચેક કરવામા આવ્યા હતા તો પ્રાંતિજ નગર પાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ ઉપસ્થિત રહી ને ફાયર જવાનોની કામગીરી નિહાળી ને તેવો ની કામગીરી ને બિરદાવી હતી તો આ પ્રસંગે આરોગ્ય અધિકારી સંજય ભાઇ ચૌધરી , ચિન્ટુભાઇ , જતીનભાઇ જોષી , પ્રશાંત ભાઇ વ્હોરા , તરુણ ભાઇ ભાવસાર , પિયકા બેન પટેલ સહિત નો પાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તો પ્રાંતિજ ફાયર મેન મુકેશભાઈ પરમાર , ગોપાલભાઈ સહિત પ્રાંતિજ હિંમતનગર ફાયર જવાનો ઉપસ્થિત રહ્યા હતા
