fbpx

પાકિસ્તાન પર હુમલા પછી હવે શું થશે, જાણો, નિષ્ણાતોએ શું કહ્યું?

Spread the love
પાકિસ્તાન પર હુમલા પછી હવે શું થશે, જાણો, નિષ્ણાતોએ શું કહ્યું?

ભારતે પાકિસ્તાન પર કારમો ઘા ઝીંકી દીધો છે અને ઓપરેશન સિંદુરના માધ્યમથી પાકિસ્તાનના ઘરમાં જઇને વાર કરી દીધો છે. પરંતુ જાણકારોનું કહેવું છે કે ઓપરેશન સિંદુર તો પુરુ થયું, હવે શું?

કેટલાંક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પાકિસ્તાન સરહદ પર નાના પાયે હુમલા અથવા પ્રોક્સી યુદ્ધ દ્વારા જવાબ આપી શકે છે,જેના માટે ભારતે તૈયાર રહેવું પડશે.

ભારતને અમેરિકા, રશિયા, ઇઝરાયલ જેવા મિત્ર દેશો મદદ કરી શકે છે, કારણકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, સૈન્ય ઠેકાણા કે નાગરીક ઠેકાણાં ને નિશાન બનાવાયા નથી. ચીનના પાકિસ્તાન સાથે સારા સંબંધો હોવાને કારણે ચીન આ કાર્યવાહીથી નારાજ થઇ શકે છે. ભારતે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું વલણ મજબુતાઇથી રજૂ કરવું પડશે.

error: Content is protected !!