fbpx

પ્રાંતિજ ના ઉછા સ્ટેન્ડ પાસે ડાલા ચાલકે એકટીવા ને ટક્કર મારી

Spread the love

પ્રાંતિજ ના ઉછા સ્ટેન્ડ પાસે ડાલા ચાલકે એકટીવા ને ટક્કર મારી
– ટક્કર મારતા એકટીવા ચાલક ને શરીરે ઈજાઓ પોહચી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ડાલા ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બાલીસણા રોડ ઉપર આવેલ ઉછા ગામના સ્ટેન્ડ પાસે ડાલા ચાલકે એકટીવા ચાલક ને સામેથી ટક્કર મારતા એકટીવા ચાલક ને શરીરે ગંભીર પહોચી


  પ્રાંતિજ ના બાલીસણા રોડ ઉપર આવેલ ઉછા ગામના સ્ટેન્ડ પાસે પોતાના કબજાનુ ડાલુ જી.જે.૦૮ વાય ૦૬૧૭ નો ચાલક ફુલફાસ્ટ બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી કિન્તુસિંહ દાન સિંહ ઝાલા ની એકટીવા નંબર જી.જે.૦૧.એમ.યુ ૩૫૧૨  ને સામેથી ટક્કર મારી એકટીવા ઉપર બેઠેલ કિન્તુસિંહ ઝાલાને જમણી બાજુ મોઢા ના ભાગે તથા હાથે અને પગે ગંભીર ઇજાઓ કરી સમાધાન કરયા બાદ ખર્ચ ની રકમ ના આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા એકટીવા ચાલક કિન્તુ સિંહ દાન સિંહ ઝાલા રહે.દલાની મુવાડી , તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ડાલા ચાલક વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૨૪(બી) ,૨૮૧ તથા મોટર વ્હીકલ એકટ ની કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ ભગાભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!