fbpx

પ્રાંતિજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન દ્રારા વુક્ષારોપણ તથા પશુઓને ધાસ ચારો ખવડાવવામા આવ્યો

Spread the love

પ્રાંતિજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન દ્રારા વુક્ષારોપણ તથા પશુઓને ધાસ ચારો ખવડાવવામા આવ્યો
– ઝોન પ્રમુખ સહિત ની ટીમ સાથે પ્રાંતિજ પ્રમુખો સભ્યો ઉપસ્થિત રહ્યા
– ઝોન પ્રમુખ ટીમ દ્રારા પ્રાંતિજ જાયન્ટ્સ , જાયન્ટ્સ સહિયર ની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવામા આવી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન દ્રારા વુક્ષારોપણ તથા પાજરા પોળ ના પશુઓને ધાસ ચારો ખવડાવવામા આવ્યો હતો તો ઝોન પ્રમુખ ની ટીમ દ્રારા પ્રાંતિજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન તથા પ્રાંતિજ જાયન્ટ્સ સહિયર ની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવામા આવી


   પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન તથા પ્રાંતિજ જાયન્ટ્સ સહિયર દ્રારા પ્રાંતિજ પાજરા પોળ સંકુલ મા આયુર્વેદિક વુક્ષો નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ અને પાજરા પોળ મા રહેલ પશુઓને ધાસ ચારો ખવડાવવામા આવ્યો હતો તો પ્રાંતિજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન તથા પ્રાંતિજ જાયન્ટ્સ સહિયર ગુપોમા કરવામા આવેલ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ ફાઉન્ડેશન અને ઝોનની લગતી માહિતી આપવા તેમજ ગૃપમા ચાલી રહેલ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા ઝોન પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ , ઝોન ડાયરેક્ટર પ્રવીણભાઈ પરમાર , ઝોન જો.સેક્રેટરી અતુલભાઇ સુથાર ઉપસ્થિત રહી ને પ્રાંતિજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન તથા પ્રાંતિજ જાયન્ટ્સ સહિયર શુભેચ્છા મુલાકાત લઈ બન્ને ગુપની પ્રવૃત્તિઓ ને બિરદાવામા આવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ નિરવભાઇ પરીખ , પ્રાંતિજ જાયન્ટ્સ સહિયર પ્રમુખ જિજ્ઞાબેન દેસાઈ , મંત્રી હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , પિયુષભાઇ શાહ , હેમંતભાઇ દેસાઇ , સુરેશભાઈ રાવલ , હિતેશભાઇ પંચાલ , ભાવેશભાઇ શાહ , અવનીશભાઇ શાહ , સોનલબેન દેસાઇ , સોનલબેન પરીખ , શ્રધ્ધા પટેલ , અલકા પટેલ સહિત જાયન્ટ્સ ગૃપ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!