fbpx

પ્રાંતિજ ખાતે મૃતકો ને કેન્ડલ માર્ચ યોજાઈ શ્રધ્ધાંજલી અર્પી

Spread the love

પ્રાંતિજ ખાતે મૃતકો ને કેન્ડલ માર્ચ યોજાઈ શ્રધ્ધાંજલી અર્પી
– સોસાયટી ના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકો ને શ્રધ્ધાંજલી અર્પી


 પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ત્રણ રસ્તા ઉપર આવેલ ન્યુ પટેલ કોલોની ના રહીશો દ્રારા અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના મા મૃત્યુ પામેલ તમામે-તમામ લોકો ને શ્રધ્ધાંજલી અર્પી અને મૃત્યુ પામેલા લોકોની આત્મા ને શાન્તી મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલી અર્પીને પ્રભુ ને પ્રાર્થના કરી , બે મીનીટ નુ મૌન પાડયુ  હતુ તો પુરૂષો , મહિલાઓ , વુધ્ધો,  બાળકો સહિત ન્યુ પટેલ કોલોની ના રહીશો ઉપસ્થિત રહ્યા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!