fbpx

પ્રાંતિજ ના ઝીઝવા વોર્ડ નંબર-૨ ની ચુંટણી મોકુફ રખાઇ

Spread the love

પ્રાંતિજ ના ઝીઝવા વોર્ડ નંબર-૨ ની ચુંટણી મોકુફ રખાઇ
– વોર્ડ-૨ ના મહિલા ઉમેદવાર નુ બેલેટ પેપર ઉપર ચિહ્ન બદલાતા ચુંટણી રધ કરી
– ચુંટણી ના દિવસે બેલેટ પેપર ઉપર ફળની ટોપલી ના બદલે ટેબલ નુ ચિહ્ન નિકળ્યુ
– માત્ર વોર્ડ નંબર-૨ ની ચુંટણી ૨૪ જુન ના રોજ ફરી યોજાશે
           

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ઝીઝવા ખાતે બેલેટ પેપર ઉપર ચુંટણી  ચિહ્ન બદલાતા ચુંટણી રધ થઈ વોર્ડ નંબર-૨ મા ચુંટણી ના દિવસે ફળ ની ટોપલી નુ ચિહ્ન ની જગ્યાએ ટેબલ નુ ચિહ્ન નિકળતા ચુંટણી રધ કરી વોડ નંબર-૨ ના મહિલા ઉમેદવાર કૈલાશ બેન ભાતીજી રાઠોડ નુ ચુંટણી દિવસે બેલેટ પેપર મા ફળની ટોપલી ની જગ્યાએ ટેબલ નુ ચિહ્ન નિકળતા માત્ર વોર્ડ નંબર-૨ ની ચુંટણી મોકુફ રખાઇ વોર્ડ-૨ ના મહિલા ઉમેદવાર ચુંટણી પ્રચાર દરમ્યાન ફળની ટોપલી નો પ્રચાર કર્યો અને ચુંટણી ના દિવસે બેલેટ પેપર ઉપર ટેબલ નુ ચિહ્ન નિકળતા વોર્ડ-નંબર-૨ની ચુંટણી રધ થઈ ઝીઝવા ખાતે વોર્ડ નંબર-૨ ની મોકુફ રહેલ ચુંટણી   ૨૪ જુન ના યોજાશે ઝીઝવા વોર્ડ નંબર-૨ મા વોર્ડ ના બે ઉમેદવારો વચ્ચે બેલેટ પેપર મા ચિહ્ન  પ્રિન્ટ ની મિસ્ટિક ને લઈ ને ફરી ચુંટણી યોજાશે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!