fbpx

અમેરિકામાં કમાવવાના સપના જોતા લોકો આ યુવાનની વાત સાંભળી લે

Spread the love
અમેરિકામાં કમાવવાના સપના જોતા લોકો આ યુવાનની વાત સાંભળી લે

અમેરિકામાં એમેઝોનમાં ઓપરેશન લીડર તરીકે કામ કરતા ભારતીય મુળના ગૌરવ ચિંતામનીદીએ લિંકડીન પર એક પોસ્ટ મુકી છે જે વાયરલ થઇ ગઇ છે.યુનિવર્સિટીમાંથી કોર્પોરેટ જગતમાં આવવા સુધીના સંઘર્ષ વિશે ગૌરવે દિલ ખોલીને વાત કરી છે. ગૌરવે અમેરિકાની યુનિવર્સિટીમાંથી સ્ટ્રેટેજીક અને કોર્પોરેટ કમ્યુનિકેશનમાં બી.એ.ની ડિગ્રી મેળવી છે.

ગૌરવે પોસ્ટમાં લખ્યું કે જ્યારે હું અમેરિકા આવ્યો હતો ત્યારે સપના જોયા હતા કે, સવારે 9થી 5 જ કામ કરીશ, સહયોગી મિત્રો સાથે ડ્રીક કરીશ, મેટ્રોમાં મિત્રો બનાવીશ, પરંતુ વાસ્તવિકતા તેનાથી કઇક અલગ જ બની. ગૌરવે કહ્યુ કે, કોલેજ પુરી કર્યા પછી મારે સપ્તાહમાં 60-60 કલાક કામ કરવું પડ્યું અને વીક એન્ડમાં ઓવરટાઇમ, ઘણી વખત તો મળસ્કે 3 વાગ્યે ઉઠીને કામ કરવું પડતુ હતું.

error: Content is protected !!