
પ્રાંતિજ ના મહાદેવ પુરા મંદિર સંકુલ મા વુક્ષારોપણ કરવામા આવ્યુ
– બાવડા વાળા અંબે માતાના મંદિર સંકુલ મા વુક્ષારોપણ કરવામા આવ્યુ
– ગામના યુવાનો દ્રારા વુક્ષારોપણ કરવામા આવ્યુ




સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના મહાદેવ પુરા ખાતે બાવડા વાળા અંબે માતાના મંદિર ખાતે યુવાનો દ્રારા વુક્ષારોપણ કરવામા આવ્યુ
પ્રાંતિજ ના મહાદેવ પુરા ખાતે આવેલ બાવડા વાળા અંબે માતાના મંદિર ખાતે મંદિર સંકુલ મા ગામના યુવાનો દ્રારા આયુર્વેદિક વૃક્ષો સહિત નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ જેમા પીપડો , વડ , લીમડો , સળગવો , અરુસી સહિત ના વુક્ષો નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ તો મંદિર ના ફરતે કોટ ના દાતા અશોકભાઇ જયંતિભાઇ પટેલ પલ્લાચરના વતની દ્રારા કરી આપવામા આવ્યો
જીલ રાવલ સાબરકાંઠા