fbpx

પ્રાંતિજ ખાતે બપોર બાદ વરસાદી ઝાપટા

Spread the love

પ્રાંતિજ ખાતે બપોર બાદ વરસાદી ઝાપટા
– વરસાદ ને ડાગર પકવતા ખેડૂતોમા ખુશી જોવા મલી
– પ્રાંતિજ બજાર મા પાણી વહેતુ થયુ
– વરસાદ પડતા વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી
– ગાજગજના સાથે વરસાદી ઝાપટા
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તાર મા બપોરબાદ વરસાદી ઝાપટા પડતા ધરતી પુત્રો સહિત નગરજનો મા ખુશી નો માહોલ જોવા મલ્યો

પ્રાંતિજ ના સલાલ ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓને સ્કુલ બેગ તથા સ્લેટ આપવામા આવી
     
પ્રાંતિજ સહિત તાલુકા મા બપોર બાદ ગાજગજના સાથે વરસાદી ઝાપટા પડતા ધરતી પુત્રો સહિત નગરજનો મા ખુશી નો માહોલ જોવા મલ્યો હતો તો પ્રાંતિજ બજાર વિસ્તાર મા વરસાદી ઝાપટા ને લઈ ને બજારમા રોડ ઉપર પાણી વહેતુ થયુ તો પ્રાંતિજ સહિત પ્રાંતિજના પોગલું,પીલુદ્રા, વદરાડ,બાકલપુર અને કમાલપુર સહિતના પંથકમાં વરસાદ વરસાદી ઝાપટા થતી વરસાદી માહોલ જામ્યો હતો જેને લઈ ને હાલતો પ્રાંતિજ સહિત પંથકમાં ડાંગરનો પાક વાવણી કરતા ખેડૂતો આનંદિત થયા હતા જયારે  ખેતીલાયક વરસાદ તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તો દિવસ દરમ્યાન ઉકળાટ બફાળા વચ્ચે વરસાદી ઝાપટા પડતા વરસાદ ને લઈ પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને સાંજના છ વાગ્યા સુધી મા  દોડ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!