fbpx

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 વર્ષમાં વિદેશ યાત્રા પાછળ 362 કરોડ ખર્ચ થયો

Spread the love
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 વર્ષમાં વિદેશ યાત્રા પાછળ 362 કરોડ ખર્ચ થયો

 TMC સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં સવાલ પુછેલો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020થી અત્યાર સુધીમાં કેટલી વિદેશ યાત્રા કરી અને તેની પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થયો?

વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે રાજ્યસભામા આંકડા સાથે જવાબ આપ્યો છે. સિંહે કહ્યું કે, વર્ષ 2021થી 2025 વચ્ચે પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા પાછળ કુલ 362 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2025માં જ કુલ 67 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 2021માં 36 કરોડ, 2022મા 56 કરોડ, 2023માં 93 કરોડ અને 2024માં 16 દેશોના પ્રવાસમાં 109 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

વર્ષ 2025માં ફ્રાન્સની પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા સૌથી મોંઘી હતી. તેની પાછળ 25 કરોડનો ખર્ચ થયો હતો. એ પછી અમેરિકા યાત્રા માટે 16 કરોડ ખર્ચાયા હતા.

error: Content is protected !!