fbpx

‘લિવ-ઇનમાં તો કુતરા-બિલાડા રહે…’ શું આમને કથાવાચક કહેવાય?

Spread the love
‘લિવ-ઇનમાં તો કુતરા-બિલાડા રહે…’ શું આમને કથાવાચક કહેવાય?

વૃંદાવનના કથાવાચક અનિરુદ્ધાચાર્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમણે લિવ-ઇન પર એક નિવેદન આપ્યું હતું જેનો ભારે હોબાળો થયો હતો. હવે તેમણે ફરી લિવ- ઇનને કુતરાનું કલ્ચર કહીને વિવાદ ઉભો કર્યો છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે રખ઼ડતા કુતરા  પર આદેશ આપ્યો એ પછી કથાવાચક અનિરુદ્ધાચાર્યનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, લિવ-ઇનમાં તો કુતરા-બિલાડા રહે. હજારો વર્ષોથી કુતરા આમ જ રહે છે. આ લિવ-ઇનનું કલ્ચર કુતરાઓનું જ છે.કથાકારના નિવેદનને કારણે ડોગ લવર્સમાં નારાજગી જોવા મળી છે, જો કે કેટલાંક લોકોએ કથાવાચકની વાતને સમર્થન પણ આપ્યું છે.

 આ પહેલાં તેમણે નિવેદન આપેલું કે 25 વર્ષ સુધીની છોકરીઓ અશુદ્ધ હોય છે.

error: Content is protected !!