fbpx

વિક્રમ સંવત 2082માં શેરબજાર 10000 પોઇન્ટ વધશે

Spread the love

 વિક્રમ સંવત 2082માં શેરબજાર 10000 પોઇન્ટ વધશે

વિક્રમ સંવત 2082માં બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો ઇન્ડેક્સ 10000 પોઇન્ટ વધશે એવું દિવ્ય ભાસ્કરના અહેવાલમાં વરતારો આપાવમાં આવ્યો છે.

2082ની શરૂઆતમાં મીનનો શનિ વક્રી છે અને ડિસેમ્બરના અંત સુધી આજ સ્થિતિમાં રહેશે. 10 નવેમ્બરથી 28 નવેમ્બર 2025 સુધી શેરબજારમાં સુધારો જોવા મળશે. 12 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર બજારમાં મંદીનો માહોલ રહેશે.

 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે શેરબજાર ઉંચુ આવે. ફેબ્રુઆરી મહિનામાં બજાર ઉપર નીચે રહેશે, માર્ચમાં પણ આવું જ રહેશે. જો કે 21 માર્ચથી 25 માર્ચ વચ્ચે મોટો ઉછાળો આવશે. એપ્રિલ 2026માં માર્કેટમાં કડાકો બોલી જશે. 10થી 20 જૂન મોટો ઉછાળો આવશે. ઓવરઓલ 2082માં સેન્સેક્સ 94000 પર પહોંચશે અત્યારે 84000 પર છે.

નોંધ- શેરબજારમાં તમારા રોકાણકારની સલાહ મુજબ જ રોકાણ કરો.

error: Content is protected !!