fbpx

ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતે તો સુરતના ડાયમંડ કિંગ જ્વેલરી ભેટ આપશે

Spread the love

ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતે તો સુરતના ડાયમંડ કિંગ જ્વેલરી ભેટ આપશે

ICC વુમન્સ વર્લ્ડકપ 2025ની ફાઇનલ મેચ 2 નવેમ્બર,રવિવારે મુંબઇમાં રમાઇ રહી છે અને સામે સાઉથ આફ્રીકાની ટીમ છે. વરસાદને કારણે મેચમાં વિલંબ થયો અને ટીમ ઇન્ડિયા બેટીંગ પર આવી. પણ એક મહત્ત્વની જાહેરાત સામે આવી છે. સુરતની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામક્રિષ્ણા એક્સ્પોર્ટ જે SRK તરીકે જાણીતી છે તેના ફાઉન્ડર ગોવિંદ ધોળકીયા અને ભાગીદાર જયંતિ નારાલોએ BCCIને પત્ર લખીને મહિલા ટીમ માટે 2 ભેટની જાહેરાત કરી છે.

ગોવિંદ ધોળકીયા અને જયંતિ નારોલા તરફથી જો ભારતીય મહિલા ટીમ વર્લ્ડકપ જીતશે તો હેન્ડમેઇડ નેચરલ ડાયમંડ જ્વેલરી ટીમના દરેક સભ્યોને આપવામાં આવશે અને ટીમના દરેક સભ્યોના ઘરે રૂફટોપ સોલાર પેનલ લગાડી આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.

error: Content is protected !!