પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઇઓનું સ્નેહ સંમેલન યોજાયુ
– વિશિષ્ટ વ્યક્તિ ઓનુ સન્માન કરવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઇ- બહેનોનુ સ્નેહ સંમેલન અને સામાન્ય સભા યોજાઈ હતી જેમા સમાજ ના વિશિષ્ટ વ્યક્તિ ઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ



પ્રાંતિજ ત્રિવેદી મેવાડા વાડી ખાતે પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મસમાજ નો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમા સમાજ ના વિશિષ્ટ વ્યક્તિ ઓનુ પણ સન્માન કરવામા આવ્યુ હતુ તો બ્રહ્મ સમાજ ના ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બાદમા સામાન્ય સભા યોજાઈ હતી તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા ના મહિલા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ રાકેશભાઇ પી.જોષી , ઉપપ્રમુખ યોગેશભાઇ એન.રાવલ , ઉપપ્રમુખ આશિષ ભાઇ બી. રાવલ, મહામંત્રી પ્રયાગભાઇ ત્રિવેદી , મંત્રી સુનિલભાઇ એન.પંડયા , સહમંત્રી પ્રકાશ ભાઇ પી.જોષી, કોષાધ્યક્ષ જિજ્ઞશ એમ.જોષી , જીગ્નેશભાઇ પંડયા , શભુભાઇ રાવલ , અરવિંદભાઇ રાવલ , જયતિભાઇ ત્રિવેદી , પ્રકાશ ભાઇ મહારાજ , સુરેશભાઇ રાવલ , હર્ષદભાઈ રાવલ (લાંબા) સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા

