પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર ટ્રક પાછળ ઇકો કાર ધુસી ગઈ
– ઇકોકારમા સવાર બે નો આબાદ બચાવ
– આગળજતી ટ્રક પાછળ ઇકોકાર ધુસી ગઈ
– કાર નો આગળ પાછળ નો કાચ ફુટી ગયો તો ડ્રાઇવર સાઇડ નો ભાગ કુંચડો થઈ ગયો




સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે આવેલ ઓવરબ્રીજ ઉપર આગળ જઈ રહેલ ટ્રક પાછળ ઇકો કાર ધુસી ગઈ
પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે આવેલ રેલ્વે ઓવરબ્રીજ ઉપર હિંમતનગર થી અમદાવાદ તરફ જઈ રહેલ ઇકો કાર ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતાં આગળ જઈ રહેલ ટ્રક પાછળ ધુસી ગઈ હતી તો ઇકો કાર નો આગળ-પાછળ નો કાચ ફુટી ગયો હતો તો ડ્રાઇવર સાઇડ નો ભાગ નો કુંચડો થઈ ગયો હતો તો ઇકો કાર મા સવાર બે લોકો નો આબાદ બચાવ થયો હતો
જીલ રાવલ સાબરકાંઠા

