fbpx

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

Spread the love

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા કહ્યુ હતું, પરંતુ અનિલે વર્ચુઅલી હાજરી આપવાની માંગ કરી તો EDએ નકારી દીધી અને હવે 17 નવેમ્બરે, સોમવારે અનિલને ફરી રૂબરૂ હાજર રહેવાનું સમન્સ મોકલવામાં આવ્યું છે.

આ કેસ FEMA સાથે સંકળાયેલો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાએ 2010માં જયપુર-રિંગઆ હાઇવ બનાવવા માટે એક કંપનીને કામ સોંપ્યુ હતું. આ સ્થાનિક કોન્ટ્રાકટ હતો અને તેમાં કોઇ પણ પ્રકારનું વિદેશી મૂડીરોકાણ સામેલ નહતું. EDએ આરોપ લગાવ્યો છે કે, અનિલની કંપનીએ 40 કરોડ રૂપિયા સુરતની શેલ કંપનીઓ મારફત દુબઇ મોકલ્યા છે અને EDમે 600 કરોડથી વધારે રૂપિયાનું આંતરારાષ્ટ્રીય હવાલા રેકેટ મળ્યું છે.

error: Content is protected !!