
પ્રાંતિજ ના તાજપુર સ્વામિનારાયણ સ્કુલ ખાતે શાકોત્સવ યોજાયો
– શાકોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા




સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તાજપુર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ઇન્ટર નેશનલ સ્કૂલ ખાતે શાકોત્સવ ને લઈ ને વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા યોગાભ્યાસ , ગાયત્રી મંત્ર , જાપ તથા પ્રાર્થના ગીત દ્રારા આધ્યામિક વાતાવરણ રચાર્યુ હતુ તો વિધાર્થીઓને શાકોત્સવ વિશે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે પૂજનીય ભક્તિ નંદન સ્વામી , સત્ય સ્વરૂપ સ્વામી , પ્રેમ સ્વામી , શ્યામ સુંદર સ્વામી અને ત્યાગ સ્વામી પાવન ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
