fbpx

પ્રાંતિજ શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ અંતર્ગત ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ અંતર્ગત ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
– શાકોત્સવ નુ પણ આયોજન કરવામા આવ્યુ
– પ્રાંતિજ તથા તાલુકામાંથી મોટી સંખ્યા મા હરિભકતો ઉપસ્થિત રહ્યા


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર ના નિર્માણ અંતર્ગત ભૂમિપૂજન તથા શાકોત્સવ કાર્યક્રમ યોજાયો


પ્રાંતિજ ખાતે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર ના નિર્માણ અંતર્ગત ભૂમિપૂજન પૂજન કાર્યક્રમ તથા શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમા મહંતો સહિત હરિભકતો તથા પ્રાંતિજ તથા તાલુકા માથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભૂમિપૂજન મા સહ ભાગી બની શાકોત્સવ નો આનંદ માણ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!