fbpx

પ્રાંતિજ ખાતે હુસેનમીંયા બાવા લગ્ન કમિટિ દ્રારા મુસ્લિમ સમાજ નો ત્રીજો સમુહ લગ્ન યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે હુસેનમીંયા બાવા લગ્ન કમિટિ દ્રારા મુસ્લિમ સમાજ નો ત્રીજો સમુહ લગ્ન યોજાયો
– સમગ્ર મુસ્લિમ સમાજ નો ત્રીજો સમુહ લગ્ન યોજાયો
– સમાજ ના આગેવાનો સહિત મુસ્લિમ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
– ઇડર, મોડાસા , વિસનગર , પાલનપુર , મુંબઈ થી દુલ્હા દુલ્હનો સહભાગી બન્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે  સેવાભાવી કમિટી સભ્યો દ્રારા પ્રાંતિજ ખાતે રહેતા સર્વ મુસ્લિમ સમાજ સમુહ નો ત્રીજો સમુહ લગ્ન નુ આયોજન કરવામા આવ્યુ



પ્રાંતિજ ખાતે હુસેનમીંયા બાવા સમુહ લગ્ન કમિટિ પ્રાંતિજ દ્રારા તા.૧૮ મી જાન્યુઆરી ના રોજ જશને સમુહ શાહીનુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ ,ઇડર , વિસનગર , પાલનપુર , મોડાસા , પાલનપુર,  મુંબઈ સહિત ૧૨ જોડકાઓ સમુહ શાદીમા જોડાઈ ને લગ્ન ગ્રંથી થી જોડાયા હતા આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે પીરજાદા અમીર બાપુ કાદરી , પ્રાંતિજ નગરના શ્રેષ્ઠી રઇશભાઇ કસ્બાતી , પીરજાદા જીયાઉદીન બાપુ કાદરી , ફીરોજખાન એમ.પઠાણ સહિત સમાજ ના પ્રમુખો , ઉપપ્રમુખ સહિત હુસેન મીયાં બાવા સમુહ લગ્ન કમિટી પ્રમુખ , સભ્યો તથા સમાજ ના આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા તો હુસેન મીંયા બાવા લગ્ન કમિટિ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!