fbpx

પ્રાંતિજ સોનગઢ સોનાસણ ખાતે બળીયાદેવ બાવજી નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Spread the love

પ્રાંતિજ સોનગઢ સોનાસણ ખાતે બળીયાદેવ બાવજી નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

– હવન , શોભાયાત્રા , મહાપ્રસાદ સહિત ના ધાર્મિક કાર્યક્રમ યોજાયા 

– ધર્મપ્રેમી ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ સોનગઢ ખાતે બળીયાદેવ બાવજી ના નવીન મંદિર અને ફોટો પ્રતિમા નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ભવ્ય હોમ હવન શોભાયાત્રા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો નું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતુ સોનાસણ સોનગઢ ના સરપંચ ના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું જેમા આગેવાનો આયોજકો ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી 

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!