fbpx

2026માં 5 રાજ્યોમાં ચૂંટણી, શું ભાજપ બિહારવાળી કરી શકશે?

Spread the love

2026માં 5 રાજ્યોમાં ચૂંટણી, શું ભાજપ બિહારવાળી કરી શકશે?

વર્ષ 2026માં 5 રાજ્યોમા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે આખું વર્ષ ચૂંટણીનો ધમધમાટ રહેવાનો છે. આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, પુડીચેરી. આમાંથી 2 રાજ્યો આસામમાં ભાજપની સરકાર છે અને પુડીચેરીમાં ગઠબંધનની સરકાર છે. જ્યારે 3 રાજ્યોમાં નોન ભાજપ સરકાર છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, આ રાજ્યોની ચૂંટણીમાં SIR મુદ્દો છવાયેલો રહેશે અને ચૂંટણીઓ ખતરનાક બની શકે છે.

ભાજપનો હિંદી બેલ્ટમાં દબદબો છે, પરંતુ સાઉથમાં ભાજપે હજુ ખાસ્સો પગપેસારો કર્યો નથી.સાઉથમાં હિદુત્વનો એજન્ડા ચાલતો નથી. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ભાજપને ગાંઠે તેમ નથી.

જો કે કેટલાંક જાણકારોનું કહેવું છે કે, દિલ્હી વિધાનસભા અને તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પછી ભાજપનો જોશ હાઇ પર છે.

Leave a Reply

error: Content is protected !!