fbpx

પ્રાંતિજ ખાતે કુળદેવી હિંગળાજ માતા ના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ ખાતે કુળદેવી હિંગળાજ માતા ના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામા આવી
– વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
– ભાવસાર સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કુળદેવી હિંગળાજ માતા ના પ્રાગટ્ય દિવસ ને લઈ ને ભાવસાર સમાજ દ્રારા વિવિધ ધાર્મિક કાર્યકમો યોજાયા
 


પ્રાંતિજ ખાતે રહેતા ભાવસાર સમાજ દ્રારા તેમના કુળદેવી મા હિંગળાજ માતા નો પ્રાગટ્ય દિવસ ને લઈ ને નાનીભાગોળ વિસ્તાર મા આવેલ ભાવસાર સમાજ વાડી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા આરતી , હિંગળાજ અષ્ટક , સ્તુતિ , ભજન કિર્તન સહિત નુ ભાવસાર સમાજ ની મહિલાઓ મંડળ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

તો આ પ્રસંગે પ્રમુખ હર્ષાબેન ભાવસાર , મંત્રી હેંમાગીબેન ભાવસાર તથા કારોબારી સભ્યો તથા સમાજ ના આગેવાનો ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કિર્તન કાર્યક્રમ મા ભાગ લઈ ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!