fbpx

મમતા બેનર્જીને ઘરે બેસાડનારા ભાજપના આ 5 મુખ્ય પાત્રો હતા

Spread the love

મમતા બેનર્જીને ઘરે બેસાડનારા ભાજપના આ 5 મુખ્ય પાત્રો હતા

પશ્ચિમ બંગાળમાં ભાજપે જીત મેળવી અને 208 બેઠકો સાથે હવે સરકાર બનાવશે. મમતાને ઘરે બેસાડવામાં 5ના 5 મુખ્ય પાત્રો હતા.

પહેલું મુખ્ય પાત્ર હતું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેમણે 2021માં ભાજપની હારમાંથી જીતના કારણો શોધ્યા અને બંગાળ પર ફોકસ કર્યું. બીજુ પાત્ર હતું સુનિલ બસંલ જેમને અમિત શાહે 2023થી બંગાળમાં મોકલી દીધા હતા અને અત્યાર સુધી ત્યાં રહ્યા અને તેમણે ગ્રાઉન્ડ લેવલે કામ કરીને 2025માં પ્લાન તૈયાર કર્યો. ત્રીજી પાત્ર આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયા જેમણે 3000 સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સરનું નેટવર્ક તૈયાર કર્યું. ચોથું પાત્ર શિવપ્રકાશ સિંહ હતું જેમણે સંઘના ગ્રાઉન્ડ વર્કનો હિસાબ રાખ્યો અને ભાજપ સાથે તાલમેલ રાખ્યો. પાંચમું પાત્ર ભૂપેન્દ્ર યાદવ જેમણે બુથ સ્તરને મજુબત બનાવવાનું કામ કર્યું.

Leave a Reply

error: Content is protected !!