fbpx

પ્રાંતિજ પોલીસને મોટી સફળતા, ત્રણ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

Spread the love

પ્રાંતિજ પોલીસને મોટી સફળતા, ત્રણ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર રહેલા આરોપી સહેવાગજી બળદેવજી મકવાણા ઉ.વ. ૧૯ રહે. સુખડને ઝડપી પાડ્યો છે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલતા ખાસ અભિયાન દરમિયાન બાતમીના આધારે પોલીસે આરોપીને તેના નિવાસસ્થાનેથી ઝડપી લીધો હતો આરોપી વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!