fbpx

સુરતના ડો. મનીષા વ્યાસને નેપાળે આપ્યો આયુષ લિજેન્ડરી એવોર્ડ

Spread the love

સુરતના ડો. મનીષા વ્યાસને નેપાળે આપ્યો આયુષ લિજેન્ડરી એવોર્ડ

સુરતની વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી ના વિજ્ઞાન અને ટેકનોલોજી ફેકલ્ટીના ડીન ડૉ. મનીષા બી. વ્યાસને નેપાળના કાઠમંડુમાં આંતરરાષ્ટ્રીય આયુષ કોન્ક્લેવ 4.0 માં આયુષ લિજેન્ડરી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

શિક્ષણ, સંશોધન, પોષણ વિજ્ઞાન, મહિલા સશક્તિકરણ અને શૈક્ષણિક નેતૃત્વ ક્ષેત્રોમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય, સંશોધન અને સમુદાય વિકાસ દ્વારા, હજારો વિદ્યાર્થીઓ અને સમગ્ર સમાજને ડો. મનીષા વ્યાસે એક નવી દિશા આપી છે.

આ સન્માન CIVIC કાઉન્સિલ ફોર ઇન્ટિગ્રેટિવ વૈધ્ય ઇનોવેશન એન્ડ કોલાબોરેશન દ્વારા NCC – નેપાળ ચેમ્બર ઓફ કોમર્સસાથે ભાગીદારીમાં અને લેજેન્ડ્સ વર્લ્ડ રેકોર્ડ્સ ના નેજા હેઠળ 12થી 14 જૂન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ડો. મનીષા વ્યાસ 9 જૂને નેપાળ જવા રવાના થયા છે.

Leave a Reply

error: Content is protected !!