fbpx

પ્રાંતિજમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર વચ્ચે યુવાનોએ રાત્રે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

Spread the love

પ્રાંતિજમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર વચ્ચે યુવાનોએ રાત્રે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી



 કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર સામે આવ્યા બાદ દેશના વિવિધ ભાગોમાં તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વિરોધ પક્ષો અને વિદ્યાર્થીઓના સંગઠનો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હોવાનું જોવા મળ્યું.  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ કેટલાક યુવાનો દ્વારા રાત્રિના સમયે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી
મળતી માહિતી NEET પેપર લીક તેમજ વિવિધ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપોને લઈને છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. આ મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે પણ અનેક વિદ્યાર્થી સંગઠનો અને રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતોધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર બાદ પ્રાંતિજના એપ્રોચ રોડ વિસ્તારમાં કેટલાક યુવાનો રાત્રિના સમયે એકત્રિત થયા હતા અને ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!