fbpx

પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી

– અવરઓન હાઇસ્કૂલ ના પ્રિન્સિપાલ પી.કે પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ

– સંસ્થા ના મંત્રી મંડળના સભ્યો શિક્ષકો સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા

           

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત કેળવણી મંડળ સંચાલિત અવરઓન હાઇસ્કુલ ખાતે ૧૫ મી ઓગસ્ટ ને લઈ ને દરવર્ષ ની જેમ સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી

પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી જેમા  અવરઓન હાઇસ્કૂલ ના પ્રિન્સિપાલ પી.કે.પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે સંસ્થા ના મંત્રી રઇશભાઇ કસ્બાતી , નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , જયંતિભાઈ પટેલ સહિત તમામ વિભાગ ના આચાર્યો તથા શિક્ષકો વિધાર્થીઓ મોટી સંખ્યામાંષઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા ને સલામી આપી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!