fbpx

પ્રાંતિજ ખાતે વેપારી ને ગાળો-બોલી મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

Spread the love

પાઉભાજી ના પાઉ ન હોય જે બાબતે ગાળો બોલી મારમાર્યો
પ્રાંતિજ ખાતે વેપારી ને ગાળો-બોલી મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

  • મા-બહેન સામે બિભસ્ત ગાળો બોલી દંડાવડે મારમાર્યો
  • પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વેપારીને મા-બહેન સામે બિભસ્ત ગાળોબોલી દંડા વડે મારમારતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા એક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

પ્રાંતિજ એપ્રોચરોડ ગોપીનાથ કોમ્પલેક્ષ મા આવેલ ચાઈના ટાઉન નાસ્તા હાઉસ મિતેન શાહની દુકાન મા પ્રાંતિજ ખાતે રહેતા દિપક રાજુભાઇ ભોઇ પાઉભાજી લેવા આવેલ જેમા મિતેન ભાઇ ની દુકાન મા પાઉ ના હોય આ બાબતે દિપક રાજુભાઇ ભોઇ એ દુકાન માલિક મિતેન શાહ સાથે તકરાર કરી મારઝૂડ બહેન સામી બીભત્સ ગાળો બોલી દંડા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા દુકાન માલિક મેતન નલીન કુમાર શાહ રહે. શાંતિનાથ સોસાયટી તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે દિપક રાજુભાઇ ભોઇ રહે મોટામાઢ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસી કલમ ૧૧૫(૨) ૩૫૨,૩૫૧ (૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના બીટ જમાદાર રાજેશ કુમાર દલજીભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!