fbpx

પ્રાંતિજ ના ધડકણ ખાતે બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી ૧,૯૦,૦૦૦ મત્તાની ચોરી કરી ફરાર

Spread the love

પ્રાંતિજ ના ધડકણ ખાતે બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી ૧,૯૦,૦૦૦ મત્તાની ચોરી કરી ફરાર
– બંધ મકાન નો મેન દરવાજો તોડી સોનાનો સેટ રોકડ રકમ ની ચોરી
– મકાન માલિક દ્રારા અજાવ્યા ત્રણ ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી હતી
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ધડકણ ખાતે તસ્કરોએ બંધ મકાન ને નિશાન બનાવી ધર મા ધુસી રૂપિયા ૧,૯૦,૦૦૦ ની મત્તાની ચોરી કરી પ્રલાય થતા મકાન માલિક દ્રારા અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી


   પ્રાંતિજ ના ધડકણ ખાતે રાત્રી ના સમયે  મિતેશભાઇ દશરથભાઇ પટેલ ના બંધ મકાન ના મેન દરવાજા નો નકુચો તોડી અજાવ્યા ત્રણ તસ્કરો ધર મા પ્રવેશ કરી ધરમા રહેલ બધોજ સરસામાન વેર વિખેર કરી ધરમા રહેલ બંધા કબાટો ખોલી ધર મા રહેલ તિજોરી ના તારા તોડી તિજોરી મા રહેલ સોનાનો સેટ આશરે ચારેક તોલા જેની કિંમત ૧,૮૦,૦૦૦ તથા તિજોરી મા રહેલ રોકડ રકમ ૧૦,૦૦૦ મળી કુલ ૧,૯૦,૦૦૦ ના મત્તાની ચોરી કરી કોઇ અજાણ્યા તસ્કરો ફરાર થઈ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મકાન માલિક મિતેશભાઇ દશરથભાઇ પટેલ રહે. ધડકણ, સરપંચ વાસ હાઇસ્કુલ ની બાજુમા તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ આઇપીસી કલમ-૩૦૫(એ),૩૩૧(૪), ૫૪ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી હતી તો ગામજનો દ્રારા રાત્રીનો પોલીસ પેટ્રોલિંગ સધન કરવા માંગ ઉઠવા પામી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!