fbpx

પ્રાંતિજ ના કમાલપુર ખાતે રાવળ યોગી વિકાસ મંડળ દ્રારા સાત મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ના કમાલપુર ખાતે રાવળ યોગી વિકાસ મંડળ દ્રારા સાત મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
– સમાજ ના વિધાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા
– સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા
– સમાજ ના આગેવાનો સમાજ ના લોકો વિધાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કમાલપુર ખાતે પ્રાંતિજ તાલુકા રાવળ યોગી વિકાસ મંડળ
આયોજીત સાતમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો


 
 પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ પ્રાંતિજ તાલુકા રાવળ યોગી વિકાસ મંડળ દ્રારા આયોજીત સાત મો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેમા સમાજ ના વિધાર્થીઓને ઇનામ આપી ને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા અને તેવો શિક્ષણ ક્ષેત્રે વધુ ને વધુ આગળ વધે પ્રગતિ કરે તે હેતુ થી વિધાર્થીઓને મંચ ઉપર ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તો આ પ્રસંગે સમારંભ ના અધ્યક્ષ તરીકે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા , સમાજ ના પ્રમુખ રાવળ ચંદુભાઇ , ઉપપ્રમુખ રાવળ કચરાભાઇ , ઉપપ્રમુખ રાવળ અશ્વિન ભાઇ , મંત્રી રાવળ રામાભાઇ , સહમંત્રી રાવળ રમેશભાઇ , સહમંત્રી રાવળ જયતિભાઇ , કા.અધ્યક્ષ રાવળ અમૃતભાઈ , ખજાનચી રાવળ આત્મારામ ભાઇ , શિક્ષણ સમિતિ ચેરમેન રાવળ રમેશભાઇ , ન્યાય સમિતી ચેરમેન રાવળ છગનભાઇ , ઓડીટર રાવળ પ્રતાપભાઈ , ઓડીટર રાવળ જયેશભાઈ સહિત કારોબારી સભ્યો તથા સમાજ ના આગેવાનો સમાજ ના લોકો સહિત વિધાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!