fbpx

પ્રાંતિજ કોલેજ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ કોલેજ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
– બી એ , બી કોમ  , એમ.એ , સેમેસ્ટર-૧ માં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને આવકારવામા આવ્યા
– કોલેજ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ
           


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બી.એ , બી કોમ , એમ.એ સેમેસ્ટર-૧ મા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓનો આવકારવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો

જેમા કોલેજ મા પ્રવેશ મેળવનાર વિધાર્થી ભાઇ બહેનો ને આવકારવામા આવ્યા હતા તો આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ ર્ડા.કે.આર.પ્રસાદ , પ્રોફેસર ર્ડા.કાન્તીભાઇ પ્રજાપતિ , પ્રોફેસર રાજુભાઇ પંચાલ , સુરેશભાઇ પટેલ ,ર્ડા.સતીષભાઇ પટેલ  , ર્ડા.આર.કે.રાવળીયા  સહિત કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને કોલેજ દ્રારા વિધાર્થીઓના આવકાર માટે સુદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!