fbpx

પ્રાંતિજ ખાતે બ્રિલિયન્ટ યુવક મંડળ દ્રારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે બ્રિલિયન્ટ યુવક મંડળ દ્રારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
– સમાજ ના તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામા આવ્યુ
– વિધાર્થીઓનુ સન્માન થતા તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ
       

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત બ્રિલિયન્ટ યુવક મંડળ દ્રારા સમાજ ના તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ યોજાયો


 પ્રાંતિજ નેશનલ હાઈવે -૪૮ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ શ્રી દશામા મંદિર હોલ ખાતે પ્રાંતિજ ખાતે કાર્યરત બ્રિલિયન્ટ યુવક મંડળ દ્રારા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ સમાજ ના તેજસ્વી તારલાઓનુ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમા ધોરણ-૧ થી કોલેજ સુધી ના સમાજ ના તેજસ્વી તારલાઓનુ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે સન્માન કરવામા આવ્યુ હતુ તો સમારંભ ના અધ્યક્ષ તરીકે રાજુભાઇ એસ.પરમાર , નરેશભાઇ મહોરિયા , અરવિંદભાઇ પટેલ , રાજુભાઇ વાણિયા , શૈલેષભાઈ પરમાર , કાન્તિભાઇ કાપડિયા , ર્ડા.પ્રિયંકાબેન તથા બ્રિલિયન્ટ યુવક મંડળ ના પ્રમુખ અમીતકુમાર , મંત્રી મનહરભાઇ પરમાર , ઉપપ્રમુખ કુમુદચન્દ્ર રાઠોડ સહિત સમસ્ત કારોબારી સભ્યો , વિધાર્થીઓ વાલીઓ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!