પ્રાંતિજ ના સાંપડ મંદિર રોડ ઉપર મંદિર પાસે આવેલ તળાવ મા હજારો ની સંખ્યા મા કમળ ખીલતા કુદરતી નજરો જોવા નો લાહો લોકો ચુકતા નથી અને ત્યાંથી પ્રસાર થતા લોકો સુંદર નજરો પોતાની આંખો મા તથા કેમેરામા કેદ કરતા હોય છે
જીલ રાવલ પ્રાંતિજ