fbpx

પ્રાંતિજ સિધ્ધી વિનાયક પાર્ક શુભારંભ પ્રસંગે સુંદર કાડ નુ આયોજન

Spread the love

પ્રાંતિજ સિધ્ધી વિનાયક પાર્ક શુભારંભ પ્રસંગે સુંદર કાડ નુ આયોજન

  • સાંસદ ,ધારાસભ્ય , પૂર્વ મંત્રી સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના અમીનપુર રોડ ઉપર સિધ્ધી વિનાયક પાર્ક ના શુભારંભ પ્રસંગે સુંદર કાંડ નુ નું આયોજન કરવામા આવ્યુ હતુ

પ્રાંતિજ ના અમીનપુર રોડ ઉપર તમામ આધુનિક સુવિધાઓથી સુસજ્જ આકાર લઈ રહેલ સિધ્ધિ વિનાયક પાર્ક ના શુભારંભ પ્રસંગે સુંદર કાંડ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સુંદર કાંડ સ્પેશાલીસ્ટ દુષ્યતભાઇ ની ટીમ દ્રારા સુંદર કાંડ થી સમગ્ર વાતાવરણ પ્રવિત્રમય બની ગયુ હતુ તો સાંસદ શોભનાબેન બારૈયા , હિંમતનગર ના ધારાસભ્ય વી.ડી.ઝાલા , પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ , સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ , જિલ્લા મંત્રી વિજયભાઇ પડ્યા , મહંત સુનિલદાસજી મહારાજ , પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ , સી.કે.પટેલ , એ..કે.પટેલ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , નિરવભાઇ પરીખ , ગીતાબેન પટેલ , જિગ્નેશભાઇ પડયા , ગીરીશભાઇ પટેલ , દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , મહેશભાઇ મકવાણા , રાજેશભાઇ ટેકવાણી , મનોજભાઇ મોદી પ્રાંતિજ-તલોદ પ્રાંન્ત અધિકારી એ.જે.પટેલ , પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા તો મંથન બારૈયા , અનુજભાઇ સોની , ધવલ બારૈયા , હરેશભાઇ પટેલ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!