fbpx

પ્રાંતિજ ના પોગલુ કેનાલ મા લક્ષણ ભરેલ ડાલુ પલ્ટી ખાઇ ગયુ

Spread the love

મધ્ય પ્રદેશ મનસોર થી લક્ષણ ભરીને અમદાવાદ ખાતે જઇ રહ્યુ હતુ
પ્રાંતિજ ના પોગલુ કેનાલ મા લક્ષણ ભરેલ ડાલુ પલ્ટી ખાઇ ગયુ
– ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા ડાલુ પલ્ટી ખાઇ ગયુ
– પલ્ટી ખાઇ લક્ષણ ભરેલ ડાલુ પુલ ઉપર લટકતુ જોવા મળ્યુ
– ચાલક સહિત કંડક્ટર નો આબાદ બચાવ
             


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પોગલુ કેનાલ મા લક્ષણ ભરેલ ડાલુ પલ્ટી ખાઇ ગયુ તો ચાલક સહિત કંડક્ટર નો આબાદ બચાવ થયો હતો


   મધ્યપ્રદેશ ના મનસોર થી લક્ષણ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલ બોલેરો પીકઅપ ડાલુ હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-૪૮ ઉપર થી પ્રસાર થઈ રહ્યુ હતુ તે દરમ્યાન પીકઅપ ડાલુ નંબર- MP 14 GC 1647 ના ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા પીકઅપ ડાલુ પલ્ટી ખાઇ ગયુ હતુ અને રોડ ની પાસે આવેલ કેનાલ ઉપર જઈ પડયુ હતુ અને કેનાલ ની પાળી ઉપર લટકતુ થઈ ગયુ હતુ તો પીકઅપ ડાલા મા રહેલ લક્ષણ રોડ ઉપર તથા કેનાલ મા ઢોરાયુ હતુ તો અકસ્માત મા પીકઅપ ડાલા નો ચાલક તથા કંડક્ટર નો આબાદ બચાવ થયો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!