પ્રાંતિજ ના સલાલ ખાતે ત્રિરંગા રેલી યોજાઇ
– પૂર્વ ધારાસભ્ય ,તાલુકા પ્રમુખ , માર્કેટ યાર્ડ ના ચેરમેન , સેક્ટરી સહિત ઉપસ્થિત રહ્યા
– હાથમા ત્રિરંગા સાથે ભારત માતાકી જય ના નારા ગુજયા
– બાળકો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ ખાતે ૧૪ મી ઓગસ્ટ ના રોજ ગ્રામજનો દ્રારા ગામમા ત્રિરંગા રેલી યોજી
પ્રાંતિજ ના સલાલ ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ને લઈ ને પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે ૧૪ મી ઓગસ્ટ ના રોજ ગામમા ત્રિરંગા રેલી યોજાઇ હતી જેમા ત્રિરંગા રેલીમા દેશ ભકિત ના ગીતો સાથે ગ્રામજનો દ્રારા ગામમા ત્રિરંગા રેલી કાઢી હતી જેમા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , પ્રાંતિજ માર્કેટ યાર્ડ ના ચેરમેન રાજુભાઇ પટેલ , માર્કેટ યાર્ડ ના સેકેટરી શૈલેષભાઈ પટેલ , નિર્ભયસિંહ રાઠોડ , પંચાયત તલાટી ક્રમ મંત્રી કુલદીપસિંહ ભાટી , કનકસિંહ રાઠોડ , પૂર્વ ડેપ્યુટી સરપંચ દિપકસિંહ પરમાર , બહાદુર સિંહ રાઠોડ , જયેન્દ્રસિંહ પરમાર , ધવલસિંહ બારૈયા , શૈલેષસિંહ બારૈયા આંગણ વાડી કાર્યકર બહેનો , આરોગ્ય વિભાગ કર્મચારીઓ , શાળાના બાળકો, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર ત્રિરંગા રેલીનુ આયોજન શ્રેય સલાલ ગ્રામ પંચાયત વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્રારા કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ પ્રાંતિજ