fbpx

પ્રાંતિજ ના જેસગપુરા આંગણવાડી દ્રારા હરધર ત્રિરંગા કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ના જેસગપુરા આંગણવાડી દ્રારા હરધર ત્રિરંગા કાર્યક્રમ યોજાયો
– રંગોળી , મહેંદી તથા ગામમા ત્રિરંગા રેલી યોજાઇ
– બાળકો વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ જેસગપુરા ખાતે આવેલ આંગણવાડી દ્રારા હરધર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત રંગોળી , મહેંદી તથા ગામમા ત્રિરંગા રેલીયોજી


  પ્રાંતિજ ના જેસગપુરા ખાતે આવેલ આંગણવાડી માં કિશોરીઓ તેમજ બાળકો દ્રારા ત્રિરંગા દોરી રંગોળી બનાવવામા આવી હતી અને આંગણવાડીના ભુલકાઓ દ્રારા વિવિધ કાર્યક્રમો કરવામા આવ્યા હતા અને વદે માતરમ ના ના સુત્રો બોલવામા આવ્યા હતા તો વિવિધ રંગોળીઓ બનાવી દેશ ભાવના જગાડી હતી અને ત્રિરંગા સાથે ગામમા ત્રિરંગા રેલી કાઢવામા આવી હતી તો પ્રાંતિજ સી.ડી.પી.ઓ ધૃતિ બેન પુરોહિત , સુપરવાઇઝર મીનાક્ષી બેન ના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યકમો યોજાયા હતા તો આંગણવાડી કાર્યકરો તથા તેડાધરો દ્રારા વિવિધ કાર્યક્રમો નુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!